દેશના પ્રમુખ અખબારમાં જાહેરાત આપીને વૉટ્સએપે ફેક મેસેજથી બચવા માટેની 10 ટિપ્સ આપી છે. આની સાથે જ આગામી 10 દિવસમાં ફેક મેસેજને ઓળખે તેનું ફીચર આપશે. વૉટ્સએપના ફોર્વર્ડેડ મેસેજમાં મળેલું લખાણ વાંચી તેમને ગુસ્સો આવે કે ડર લાગે તો એ જાણવાની કોશિશ કરો કે શું એ મેસેજનો હેતુ તમારા મનમાં એવી લાગણી જગાવવાનો હતો? જવાબ હા હોય તો મેસેજને બીજા સાથે શેર ન કરો.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.