નવી દિલ્હી : 3 ડિસેમ્બરની રાતથી નવા ટેરિફ પ્લાન્સ અમલી બનવા જઈ રહ્યા છે. વોડાફોન અને આઈડિયાએ તેમના નવા પ્લાન્સની સૂચિ બહાર પાડી છે. આવી સ્થિતિમાં, એરટેલે હવેનવા પ્લાન્સની સૂચિ બહાર પાડી છે. એરટેલે કુલ 10 નવા ટેરિફ પ્લાન્સ શરૂ કર્યા છે. તેના નવા ટેરિફ પ્લાન્સ 19 રૂપિયાથી 2398 રૂપિયા સુધી છે. વધુ વેલિડિટીવાળા ટોચના પ્લાન્સમાં, ગ્રાહકે વધુ 699 રૂપિયા ખર્ચ કરવા પડશે.
New Plan Price (Rs.) —– New Plan Validity (in days) —– New Plan Benefits
19 —– 2 —– Unlimited Calling, 100 SMS, 150MB Data
49 —–28 —–Rs. 38.52 Talktime, 100MB Data
79 —–28 —–Rs. 63.95 Talktime, 200MB Data
148 —–28 —–Unlimited Calling, 300 SMS Messages, 2GB Data
248 —–28 —–Unlimited Calling, 100 SMS/ Day, 1.5GB/ Day
298 —–28 —–Unlimited Calling, 100 SMS/ Day, 2GB/ Day
598 —–84 —–Unlimited Calling, 100 SMS Messages/ Day, 1.5GB/ Day
698 —–84 —–Unlimited Calling, 100 SMS Messages/ Day, 2GB/ Day
1498 —–365 —–Unlimited Calling, 3600 SMS Messages, 24GB Data
2398 —–365 —–Unlimited Calling, 100 SMS Messages/ Day, 1.5GB/ Day