Apple iPhone XR ને એક વાર ફરી ડિસ્કાઉન્ટમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. iPhone XRનુ વેંચાણ એમેજોન પર ડિસ્કાઉંટ પછી 53,910 રૂપિયામાં થઇ રહ્યુ છે. આ ડિસ્કાઉંટ લિમિટેડ પીરિયડ ઓફર સુધી જ આપવામાં આવ્યુ છે. iPhone XRને ઇ-કોમર્સ ઉપર 59,900 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે. પરંતુ ગ્રાહક એમાં 10 ટકા ઇંસ્ટેટ ડિસ્કાઉંટનો લાભ લઇ શકો છો. 10 ટકા ઇંસ્ટેટ ડિસ્કાઉંટનો લાભ HDFC ડેબિડ અને ક્રેડિટ કાર્ડ સાથે આપવામાં આવે છે. જો યુજર HDFC ક્રેડિટ કાર્ડના ઉપયોગ કરશે તો તેને ચેક આઉટના સમયે EMI નુ ઓપ્શન સિલેક્ટ કરવાનુ રહેશે. આ iPhone XRની અત્યાર સુધી સૌથી ઓછી સ્માર્ટફોનની કિંમત સૌથી વધુ છે. એવામાં લિમિટેડ પીરિયડ ઓફર રજુ કરવા પર એપલને મદદ મળી શકે છે. 53,910 રૂપિયાના iPhone XRને કોમ્પિટિશનની વાત કરીએ તો આ કિંમતમાં બીજા ફ્લેગશિપ જેવા OnePlus 7 Pro અને Samsung Galaxy S10e પણ હાજર છે. તો પણ એપલ લવર્સ આના માટે પૈસા ખર્ચ કરી શકે છે. કેમકે આમાં A12 Bionic પ્રોસેસર મળે છે. જો કે એપલનો સૌથી પાવપફુલ પ્રોસેસર છે. અને આ પ્રોસેસર સૌથી મોંઘી iPhone Xs Maxમાં પણ મળે છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.