મોબાઈલ સિક્યોરિટી કંપની Wandhereએ આઈફોનની 17 એપ્લિકેશનનું એક લિસ્ટ જાહેર કર્યું છે. આ તમામ એપ્લિકેશન ક્લિકવેર વાઈરસ ફેલાવતી હતી, જેનાથી એડવર્ટાઈઝિંગ રેવન્યુ વધતો હતો. આ તમામ એપ્લિકેશન ગુજરાતની AppAspect ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવી હતી. અને તમામ એપ્લિકેશનને આઈફોન મેકર કંપની એપલે એપ સ્ટોરમાંથી રિમૂવ કરી દીધી છે. એટલે કે આ એપ્લિકેશન હવે ડાઉનલોડ માટે ઉપલબ્ધ નહીં રહે.
-RTO Vehicle Information
-EMI Calculator and Loan Planner
-File Manager – Documents
-Smart GPS Speedometer
-CrickOne – Live Cricket Scores
-Daily Fitness – Yoga Poses
-FM Radio – Internet Radio
-My Train Info – IRCTC and PNR
-Around Me Place Finder
-Easy Contacts Backup Manager
-Ramadan Times 2019
-Restaurant Finder – Find Food
-BMI Calculator – BMR Calc
-Dual Accounts
-Video Editor – Mute Video
-Islamic World – Qibla
-Smart Video Compressor