સોશિયલ મીડિયા Facebook એક પછી એક નવા ફિચર્સનુ ટેસ્ટિંગ કરે છે. આ વખતે એક સ્ક્રિનશોટ સામે આવ્યો છે. જેમાં એક નવો Preview ફીચર જોવા મળશે. જોકે આ ફિચર Facebook પેજ માટે હશે અને આનો ફાયદો એડમિન્સને મળશે. જેવુ કે આ ફીચરના નામથી પ્રતિત થઇ રહ્યુ છે. આ ફિચર કોઇ પણ પોસ્ટ પહેલા વાપરવામાં આવશે.
સ્ક્રિનશોટમાં તમે જોઇ શકશો કે Facebook પેજ પોસ્ટ કરવાના સમયે કંઇક ઓપ્શન્સ છે. ત્યા Share Now ઓપ્શનની બાજુમાં એક Previewનું ઓપ્શન છે. એટલે કે Facebook પેજ એક એડમિન કોઇ પણ પોસ્ટ તૈયાર કરીને Preview કરી શકે છે. અને અહિં ક્લિક કરીને એ જોઇ શકશે કે આ પેજનુ પોસ્ટ અપડેટ થયા પછી કેવુ જોઇ શકાશે.