આ વર્ષની શરૂઆતમાં htc એ પોતાનો સ્માર્ટ ફોન HTC U ULTRAને લોન્ચ કર્યો હતો જયારે તેની તે સમયે માર્કેટ કીંમત હતી 59,999. ધનતેરસના પાવન પર્વ પર htc એ આપ્યું છે 21,999નું મોટું discout આ લાભ મેળવી આ ફોનને 29,999ની કિંમતે flipcart તેમજ htcના online સ્ટોર પરથી મેળવી શકાશે જો તમે કોઈ સારો ફોન લેવાનું વિચારતા હોતો આ સૌથી સારો મોકો છે.
તાઇવાનની કંપનીના આ ફોનની કીંમતના ઘટાડાને કંપનીએ twiter પર મહીતી આપી છે.આ જ મોડલમાં કંપનીએ એપ્રિલમાં 7000નો આ પહેલા પણ ઘટાડો કર્યો હતો HTC U Ultra ફોનમાં 5.7 ઇંચની QHD disple છે તેમજ આ ફોન 7.0 નુગટ પર કામ કરે છે.વાત કરીએ કેમેરાની તો 12 અલ્ટ્રાપિક્સલ તેમજ 16 મેગા ફિક્સલ selfy કેમેરા છ.