નવી દિલ્હી: ઑનલાઇન કમાણીની વાત કરવામાં આવે તો સર્વેક્ષણ (સર્વે)માં શ્રેષ્ઠ આવક થાય છે. તમે આ નોકરી પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ કરી શકો છો, તમારે આના માટે એક એપ્લિકેશનની જરૂર પડે છે.
ઑનલાઇન સર્વેના કિસ્સાની વાત કરવામાં આવે તો એક સર્વેમાં 50 થી 60 રૂપિયા મળે છે, જેથી તમે ઘરે બેઠા પૈસા કમાઈ શકો છો. તમે દરરોજ 500 થી 600 રૂપિયાની કમાણી કરી શકો છો. જો પૈસા કમાવવા અંગેની વાત કરવામાં આવે તો તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે.
આમાં પૈસા કમાવવા માટે, તમારે સર્વે કરવાના હોય છે. આ એપ્લિકેશનને હાલમાં જ Google (ગુગલ) દ્વારા લોન્ચ કરવામાં આવી છે.
આ એપ્લિકેશનને ડાઉનલોડ કરીને, તમારે ફેસબુકથી લૉગ ઇન કરવાનું રહેશે. લોગિંગ કરતી વખતે તમને એક પોપ અપ મળશે જેમાં તમારે એકાઉન્ટ સક્રિયકરણ કોડ દાખલ કરવો પડશે.
કોડ દાખલ કર્યા વિના, તમારું એકાઉન્ટ સક્રિય રહેશે નહીં, એકાઉન્ટ સક્રિય થઇ ગયા બાદ તમે પ્રીમિયમ વિકલ્પોમાં જઈને સર્વે કરીને પૈસા કમાઈ શકો છો.