સોશિયલ મિડિયા ઉપર વધુ સમય કાઢવાવાળા વધુ લોકો સમયની બર્બાદી સમજે છે. પરંતુ ઇંટરનેશનલ જર્નલ ઓફ હ્યુમન-કમ્પ્યુટર સ્ટડીના એક રિપોર્ટ મુજબ ટેક્સ્ટ બેસ્ટ મેસેજીંગ એપ જેવા કે વોટ્સઅપ ઉપર સમય કાઢતા લોકોનુ સ્વાસ્થ્ય માટે ઘણુ ફાયદામંદ છે. આ યુજરના સ્વાસ્થ્ય ઉપર સકારાત્મક અસર કરે છે. અને તેમનુ આત્મસમ્માન પણ વધારે છે. સાઇકોલોજીકલ આઉટકમ્સ એસોસિએટ વિથ ઇંગેજમેંટ વિથ ઓફલાઇન ચેટ સિસ્ટમ ટાઇટલની સ્ટડીમાં એ સામે આવ્યુ છે કે વોટ્સઅપ ઉપર રોજે સમય આપવા વાળા યુઝરને એકલુ મહેસુસ નથી થાતુ. એ તેમનો આત્મસમ્માન વધારે છે અને એ પરિવાર અને દોસ્તો સાથે વધુ નજીક રહે છે. સ્ટડીમાં રિસર્ચ ટીમે 24 વર્ષની ઉંમરના 200 યૂજરને પણ ઉમેર્યા જેમાં 158 મહિલા અને 42 પુરૂષ પણ છે. પ્રત્યેક યુજર રોજ 55 મિનિટ વોટ્સઅપ ઉપર વિતાવે છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.