દિગ્ગજ ફોન નિર્માતા કંપની સેમસંગે પહેલા 12 GB લો પાવર LPDDRX મલ્ટિચિપનું માસ પ્રોડક્શન શરૂ કરી રહી છે. કંપનીએ 7 મહિના પહેલા 12GB LPDDRX પેકેજ લૉન્ચ કર્યુ હતુ. 12GB લો પાવર LPDDRX મલ્ટિચિપથી મિડ રેન્જ સ્માર્ટફોન્સમાં 8 GB રેમની લિમિટને ખત્મ કરી નાંખી છે. સેમસંગની આ મલ્ટિચિપથી 10 GBથી વધારે રેમ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કંપનીએ હાલમાં જ આ Exynos 990 લૉન્ચ કર્યુ હતુ. આ પ્રોસેસર Samsung Galaxy S11 સીરીઝ Galaxy S10 6.1 ડાયનામિક એમોલ્ડ ડિસ્પ્લે આપવામાં આવ્યુ છે. આ ફોનનો વજન 157 ગ્રામ છે. ફોનના રિયરમાં ત્રણ કેમેરા આપવામાં આવ્યા છે. ફ્રન્ટમાં 10 મેગાપિક્સલ કેમેરા સેલ્ફી આપવામાં આવેલ છે. ફોનમાં 3,400 mAh બેટરી છે.