વધુ પડતી કંપનીઓ એમના પ્રોડેક્ટના બોક્સ ઉપર QR કોડ આપે છે. આ નાના અમથા કોડમાં ઘણા પ્રકારની જાણકારી છુપાયેલી હોય છે. આ કોડના મદદથી ડાઉનલોડ લિંક પણ મળી શકે છે. અને ડિજીટલ પેમેંટમા પણ QR કોડનો વપરાશ પણ કરવામાં આવે છે. એના માટે બસ યૂજરને આ કોડ તેમના સ્માર્ટફોનથી સ્કેન કરવો પડે છે. બસ એવી જ રીતે કેટલાક લોકો તેમની ઓળખાણ બતાવવા માટે વીકાર્ડનો ઉપયોગ કરે છે. જે એક QR હોય છે. જેમાં નામ અને નંબરની સાથે નિકનેમ, ઇમેલ, એડ્રેસ, કંપની, ફેક્સ, ફોટોની સાથે બીજી અન્ય જાણકારી પણ મળી જાય છે. આ પ્રકારના કોડને તમે આસાનીથી તૈયાર કરી શકો છો.
આવી રીતે બનાવો કોન્ટેક્ટ QR કોડ
QR બનાવવો ખુબ સરળ છે. એના માટે એક ઓનલાઇન વેબસાઇડ આપવામાં આવી છે. યૂજરને ફક્ત ગુગલ ઉપર ‘qr code generate’ લખીને સર્ચ કરવાનુ છે અને QR કોડ બનાવવા વાળી કેટલીક વેબસાઇડની લિંક મળી જાશે. અમે અહીંયા the-qrcode-generator.com નો ઉપયોગ કર્યો છે. યૂજર આ વેબસીઇડનો પણ ઉપયોગ કરી શકે છે. વેબસાઇડમાં વીકાર્ડનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. ત્યા જઇ ડિટેલ ફિલ કરી લે. પછી QR કોડ જનરેટ ઉપર ક્લિક કરો. અને તમારા દ્રારા આપવામાં આવેલ ડિટોલની QR કોડ ઇમેલ બની જાશે. તેને ડાઉનલોડ કરી સ્કેન કરે. તમારા દ્રારા આપવામાં આવેલી જાણકારી દેખાશે. જો તમારા ફોનમાં કેમેરામાં QR કોડ સ્કેન કરવાનુ ઓપ્શન નથી આપ્યુ તો પણ તમે QR કેડ સ્કેનર એપ ઇન્સ્ટોલ કરી શકશો. સ્માર્ટફોન વાપવા વાળા યૂજર્સને તમારી બધી ડિટેસ એક QR કોડમાં સેવ કરી શકો છો. જેને જરૂરના સમયે બીજા યૂજર્સને પણ મોકલી શકો. આનો સૌથી મોટો ફાયદો એ થાય કે તમારે વારંવાર તમારી ડિટેલ ટાઇપ કરવાની જરૂર નથી.