સાઉથ કોરિયન ટેક્નોલોજી દિગ્ગજ સેમસંગએ ભારતમાં Galaxy Watch Active લોન્ચ કર્યુ છે. કંપનીએ ફ્રેબુઆરીમાં Unpacked 2019 દરમિયામ રજુ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટવોચ ફિટનેસ સેટિંગ છે અને આમાં હાર્ટ રેટ સેંસર અને AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ Galaxy Watch Activeમાં બ્લડ પ્રેશર મોનિટર સહિત સ્ટ્રેસ ટ્રેકિંગ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. Galaxy Watch Activeની કિંમત ભારતમાં 19,990 રૂપિયા રાખવામાં આવ્યા છે. આ એેમેજોન ઇંન્ડિયા અને સેમસંગ ઓનલાઇન સ્ટોરથી ખરીદી કરી શકાશે. આ પછી સેમસંગ સ્ટોર અને ઓફલાઇન રિટેલ સ્ટોરથી પણ ખરીદી કરી શકાશે. એમનુ વેચાણ 24 જૂનથી શરૂ છે. એમને બ્લેક, રોજ ગોલ્ડ, સિલ્વર અને ડીપ ગ્રીન ઓપ્સનમાં ખરીદી કરી શકાશે. Galaxy Watch Active માં સર્કુલર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટ વોચમાં Exynos 9110 ડુઅલ કોર પ્રોસેસર આપવામાં આવી છે. અને આ Tizen ઉપર આધારીત Wearable OS 4.0 ઉપર ચાલે છે. આમાં 230mAhની બેટરી પણ આપવામાં આવી છે. Galaxy Watch Activeની ડિસ્પ્લે ગોરિલ્લા ગ્લાસ 3નો પ્રોટેક્ટેડ છે. આ સ્માર્ટવોચમાં 748GB રેમની સાથે 4GB ઇંટર્નલ સ્ટોરેજ આપવામાં આવી છે. Galaxy Watch Active માં હાર્ટ રેટ સેંસર આપવામાં આવ્યુ છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.