ફોન ચાર્જીંગમાં હોય અને આગ લાગવાની કેટલાક સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ એક કિસ્સો ઇંગ્લેડના 11 વર્ષના બાળક સાથે બન્યો હતો. ઇંગ્લેડના સ્ટેફર્ડશરમાં 11 વર્ષના એેક છોકરાએ તેમનુ ટેબલેટ રાત્રે ચાર્જીંગમાં લગાવીને સુઇ ગયો હતો. ઉઠતા જ એમણે જોયુ તો પથારી પુરી રાત સળગી રહી હતી. પણ તે બાળકને કોઇ નુકશાન નથી.
- ક્યારેય પણ થર્ડ પાર્ટી ચાર્જીંગના વાપરો
- બેટરી બદવાની જરૂર છે તો હંમેશા મેન્યુફેક્ચર બેટરી જ વાપરો
- સ્માર્ટફોન, ટેબલેટ અથવા કોઇ પણ લિથિયમ-ion બેટરીને ઓવર ચાર્જના કરો
- ચાર્જીંગ દરમિયાન ફોન ક્યારેય ઓશિકા નીચેના રાખો
- ફોન અને કોઇ પણ ડિવાઇસ ડાયરેક્ટ સુરજની રોશનીની નીચેના રાખો
- ચાર્જીંગફોનને પાવર સ્ટ્રિપ કા એક્સટેંશન કોર્ડ ઉપર ચાર્જ કરવાથી બચો