શું તમે ક્યારેય વિચાર્યુ છે કે કોઈ પણ ટેક્સને તમે ચપટી વગાડતા જ તમારી મનપસંદ ભાષામાં અનુવાદીત કરી શકશો. ગૂગલ ટ્રાંસલેટ એપના અેક ફિચર્સમાં અા ખાસિયત છે. ગૂગલ ટ્રાંસલેટ અને ટ્રાંસલિટ્રેશનથી તો અાપણે પરિચીત જ છીએ. અા ફિચર્સની મદદથી કોઈ ફોટાસાથે ટેક્સને હિંદી કે કાઈ પણ ભાષામાં અનુવાદીત કરી શકશો.
અા માટે તમારે સૌથી પહેલા ગૂગલ ટ્રાંસલેટ અેપને ડાઉનલોડ કરવી પડશે, ત્યારબાદ ઈનપુટ ભાષા અને અાઉટપુટ ભાષાને સિલેક્ટ કરો. ભાષા સિલેક્ટ કરશો એટલે તમને 4 વિકલ્પ મળશે. અાપ ઈસ્છોતો અંગ્રેજી શબ્દ ટાઈપ કરશો તો તેનો અનુવાદ થશે.અા સિવાય તમે હેંડરાઇટિંગનું પણ ટ્રાન્સલેશન કરી શકશો.વોઈસ ટ્રાન્સલેશન અને ઈમેજ ટ્રાન્સલેશનનો પણ વિકલ્પ મળશે.ઈમેજ ટ્રાન્સલેશનનો વિકલ્પ પસંદ કરશો તો તમારા ફોનમાં રહેલો કેમેરો ટ્રાન્સલેશન કરી અાપશે. કેમેરા પર ક્લીક કરતા તમને સૌથી પહેલા ઈન્સ્ટન્ટ કેમેરા લેંગ્વેજને ડાઉનલોડ કરવી પડશે,પછી જ અા ફિચર્સ કામ કરશે.