દુનિયામાં સૌથી વધુ યુઝ થતુ અને ઈન્સ્ટટ મેસેજીંગ ફિચર્સ એપ Whats App ફરી એકવાર બે નવા ફીચર્સ લાવી રહ્યું છે. અેન્ડ્રોઈડ, અાઈફોન અને વેબ યુઝર્સ માટે અા શાનદાર ફીચર્સ ખુબજ ફાયદો કરશે.અા ફિચર્સમાં ટેપ ટુ અનબ્લોક, શેક ટૂ રિપોર્ટ, પ્રાઈવેટ રિપ્લાઈ જેવા વિકલ્પો મળશે.થોડા સમય પહેલા જ Whats Appમાં Picture in Picture મોડ અાપવામાં અાવ્યો હતો જેનાથી ચેટમાં જ વીડિયો જોઈ શકાય છે.
WA બીટાઈનફોએ અાપેલી માહિતીના અાધારે Whats Appમાં બીટા વર્જનમાં પહેલાજ અા ફીચર્સ અાવી ગયું છે તો Whats App વેબના 2.7315 વર્જનમાં બે નવા ફીચર્સ અાપવામાં અાવ્યા છે પ્રાઈવેટ રિપ્લાઈ અને Picture in Picture મોડ અાપવામાં અાવ્યા છે. 2.17.425, 2.17.436 અને 2.17.437 વર્જનમાં ત્રણ નવા ફીચર્સ અાપવામાં અાવ્યા છે. ટેપ ટુ અનબ્લોક, શેક ટૂ રિપોર્ટ, પ્રાઈવેટ રિપ્લાઈ જેવા વિકલ્પો મળશે.
અામાંથી કેટલાક ફિચર્સ વેબ પર ઉપલબ્ધ છે, Whats App અેપમાં અા ફિચર્સ અાવતા હજુ થોડો સમય લાગશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.