ટેલીકોમ કંપની વોડાફોન બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ સર્કિલમાં નવા વોડાફોન 4G ગ્રાહકોને ફ્રી ડેટા આપી રહી છે. આ ફ્રિ ડેટા એટલા માટે ફ્રિ આપવામાં આવી રહ્યા છે કે કંપનીએ આ સર્કલમાં નેટવર્ક અપગ્રેડ કરવામાં આવ્યુ છે. આ સર્કલમાં જે પણ ગ્રાહક 4G સિમ અપગ્રેડ કરશે અને અપગ્રેડ થવાથી 4G ડેટા ફ્રિ માં આપવામાં આવશે. આઇડિયા પહેલેથી જ બિહાર અને ઝારખંડ સર્કલ માં 4G નેટવર્ક ઉપલબ્ધ કરી રહી છે. હવે વોડાફોનને પણ આ સેવા શરૂ કરી દીધી છે. આ ઓફર ફક્ત નવા 4G ગ્રાહકો માટે જ છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.