WhatsApp માં નવા ફિચર્સ જોડઇ ગયા છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં કંપનીએ WhasApp Business એપ લોન્ચ કરી હતી. કંપનીનુ કહેવુ છે કે અત્યાર સુધી WhasApp Businessમાં 50 લાખ યૂઝર્સ છે. કંપનીએ તેના બ્લોગપોસ્ટમાં કહ્યુ છે કે ભારતના બેંગલુરૂ બેસ્ટ એક Eyewear એ કહ્યુ કે નવા સેલના 30 ટકા ભાગ WhasApp Businessથી જનરેટ કરવામાં આવ્યુ છે.
Quick Replies:આ ફિચરમાં કોમન સવાલના જવાબ આપવા માટે વાપરવામાં આવે છે. આને વાપરવા માટે કી બોર્ડ ઉપર ‘/’પ્રેસ કરવાનુ છે. અહી ક્લિક રિપ્લાય સીલેક્ટ કરી સેંડ કરવામાં આવે છે.
Lebels: તમારા ચેટ્સ અને કોન્ટેક્ટને લેબલથી ઓર્ગનાઇજ કરી શકો છો. તેથી તેમણે શોધવામાં આસાની રહે.
Chat list filtering: આ મેસેજ ગોતવાનુ ફીચર છે. જેથી તમે ફિલ્ટર લગાવીને આસાનીથી ચેટ્સ ગોતી શકો. તેમાં Unread મેસેજ, ગ્રુપ,અને બ્રોડકાસ્ટ લિસ્ટથી ફિલ્ટર પણ કરી શકો છો. WhatsApp એ એક સ્ટેટમેંટ માં કહ્યુ છે કે આ ફીચર્સમાં કંપ્યુટરમાં વાપરવાથી લઇને બિજનેસ યૂઝર્સ સમયને બચાવી પણ શકે છે અને કસ્ટમર્સને જલદી સપોર્ટ પણ આપી શકે છે. અને WhasApp Business ને આગળ વધારવા ઉત્સાહિત છીએ. અને નવા ફીચર્સ પણ લાવવામાં આવી રહ્યા છે. જેનાથી કસ્ટમર્સ માટે બિઝનેશ અકાઉંન્ટથી ડિલ કરવુ સહેલુ થઇ જશે.