સોશીયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે એક નવુ ફીચર્સ લોન્ચ કર્યુ છે,જેને ‘યોર ટાઇમ ઓન ફેસબુક’ નામ આપવામાં આવ્યુ છે. આ ફીચર મારફતે એ ખબર પડશે કે યૂઝર્સે કેટ્લો સમય ફેસબુક પર એક સપ્તાહ દરમિયાન પસાર કર્યો. તેની સાથે તમે રોજ સરેરાશ કેટલો સમય ફેસબુક પર વિતાવો છો તેની પણ જાણકારી મળશે. એક અહેવાલ અનુસાર આ નવા ફીચર થકી યૂઝર્સને એ વિકલ્પ મળશે કે તે રોજ ફેસબુક પર પસાર કરાતા સમયને કેવી રીતે મર્યાદિત કરી શકે. આ ઉપરાંત યૂઝર્સને પોતાના ફેસબુક નોટોફીકેશનને મેનેજ કરવા માટે એક લિંક પણ મળશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.