કોવીડ-૧૯ લોકડાઉન દરમ્યાન જ્યારે શાહરુખ ખાન બીજાની માફક ઘરમાં પૂરાય રહ્યા હતા, ત્યારે તેને ફેમલી સાતે સારામાં સારો સમય પસાર કરવાની કોશિશ કરી હતી. એ સમય દરમ્યાન તેને તેના બાળકો આર્યન, સુહાના, અબરામ અને પત્નિ ગૌરી માટે નવી નવી વાનગી કૂક કરવાની કોસિશ કરી હતી, અને એમાં તે સફળ પણ રહ્યા હતા. આ બાબત ગૌરી જણાવે છે કે અમને બહારથી ફૂડ ઓર્ડર કરવામાં બહુજ ડર લાગતો, ત્યારે શાહરુખ પોતે ઘરનો શેફ બની બેઠો હતો, અને તેને અમારા બધા માટે ટેસ્ટી, મસ્ત- યમ્મી ડિસીઝ બનાવી હતી. એ કૂકીંગમાં મજા લેતા, ત્યારે હું એને બનાવેલી મસ્ત વાનગી આરોગીને મજા કરતી.
મારો દિકરો આર્યન યુનિવર્સિટી ઓફ સધર્ન કેલ્ર્ફોનિયામાં હાલમાં જ ફિલ્મમેકીંગનો કોર્સ પૂરો કર્યો છે. હાલમાં તો તે ઘરેજ છે અને ઘરબેઠા ફિલ્મો જોવે છે. સુહાના ઓનલાઈન ક્લાસિસમા બિઝી છે, તે યુનિર્વસિટી ઓફ ન્યુયોર્કમાં ભણે છે. નાનો અબરામનેસ્કૂલ નથી એટલે ઘરે અમારી સાથે મજા કરે છે.
શાહરુખે તેના ઘરમાં બેસીને જઅમૂક વીડીયોઅને કર્મીશીયલશૂટ કર્યા હતા. તેને આઈફોરઈન્ડિયા કોન્સર્ટ માટે અબરામ સાથે એક ગાયન પણ ગાયું છે,.