જન્મથી લઇને યુવાવસ્થા સુધી માનવ શરીર ફેરફારના ઘણા તબક્કામાંથી પસાર થાય છે. યુવાસ્થામાં ઘણી શારીરિક તથા હાર્મોનલ બદલાવના કારણે સ્ત્રી અને પુરુષ બંનેની શારીરિક સંરચના વિકાસની પ્રક્રિયામાં હોય છે. મોટાભાગે એવું જોવા મળે છે કે લગ્ન બાદ છોકરીઓનું વજન ઘણું ઝડપથી વધતું જાય છે. લગ્ન બાદ છોકરીઓનું વજન વધવાનું શું કારણ હોય છે. કેટલાક લોકોનું માનવું છે કે લગ્ન બાદ છોકરીઓ જ્યારે શારીરિક સંબંધ બાંધે છે, ત્યારબાદ જ એનું વજન વધવાનું શરૂ થઇ જાય છે.
આ તર્કમાં એવું કહેવામાં આવે છે કે શારીરિક સંબંધ બનાવ્યા બાદ એમના હિપ્સ અને બ્રેસ્ટનું વજન વધવા લાગે છે. હકીકત શારીરિક સંબંધ બનાવ્યા બાદ શરીરના હોર્મોન્સમાં ઘણો ફેરફાર થાય છે. જેના કારણે શરીર અને હોર્મોન્સ વધવા લાગે છે. આ શારીરિક વિકાસની પ્રક્રિયાને વધારે ઝડપી કરી દે છે. જેના કારણે વજન વધવા લાગે છે. કેટલાક લોકોનું માનવું છે કે શારીરિક સંબંધ બાંધ્યા બાદ માનસિક તણાવ અથવા ટેન્શનથી પણ રાહત મળે છે. કારણ કે વજન વધવા અથવા ઘટવાનો સંબંધ માનસિક તણાવ અથવા ટેન્શનથી જ થાય છે.
એટલા માટે શારીરિક સંબંધ બનાવ્યા બાદ વધતું વજનને એનાથી પણ જોડીને જોવામાં આવે છે. એવું માનવામાં આવે છેકે શારીરિક સંબંધ બાંધવાથી શરીરની ઇમ્યૂનિટી સિસ્ટમ ખૂબ મજબૂત થાય છે જેનાથી ભૂખ પણ વધે છે. વજન વધવાનું આ પણ એક કારણ માનવામાં આવે છે. કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે શારીરિક સંબંધ બનાવવા દરમિયાન શરીરની કેટલીક કેલેરી બર્ન થવાના કારણે આ વજન ઘટવાનું કારણ પણ હોઇ શકે છે. પરંતુ એનાથી વજન વધતું નથી. એમનું કહેવું છે કે મેદસ્વિતાનું વધવામાં શારીરિક સંબંધ બાંધવાનું કોઇ કારણ હોતું નથી. લગ્ન બાદ બનતા સેક્સના સંબંધો બાદ વજન વધવાના ઘણા કારણો કહેવામાં આવ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે લગ્ન બાદ જીવનસાથી મળી જવાના કાપણે છોકરીઓ પોતાના શારીરિક આકારને લઇને થોડી લાપરવાહ થઇ જાય છે. વજન વધવાનું આ પણ એક કારણ છે.