દેશમાં મોઘાવારી ચરમસીમાએ પહોંચી છે. પેટ્રોલ-ડિઝલ CNG ખાદ્યતેલ બાદ હવે હવાઇ મુસાફરી કરતા ગ્રાહકો માટે પણ માઠા સમાચાર આવી રહ્યા છે. જેને લઇ હવાઇ યાત્રિકોને મુસાફરી હવે બનશે મોંઘી વિમાનની ઇંધણની કિંમતોમાં 5 ટકાનો વધારો ઝીંક્યો છે.જેમાં અત્યાર સુધી 10 વખત ઇંધણના ભાવમાં વધારો નોંધાઇ ચુક્યો છે.જેને લઇ હવાઇયાત્ર હજુ મોંઘી છે. અવાર-નવાર ઇંધણના ભાવમાં ઉછાળો આવતા વધુ મોંઘી બનશે તો નવાઇ નહી.
