મેષ
આજે આપ કોઈ શાંત સ્થળ પર ચિંતન મનન કરો. આપ ઘણાં લાંબા સમયથી શખત મહેનત કરી રહ્યા છો. આ વિરામ આપને માટે ખૂબજ સારો રહેશે. ચિંતન મનનથી આપ પોતાને નકારાત્મકતાથી દૂર કરી શકશો.|
વૃષભ
આજે આપ જરા આપની બહસ કરવાની આદતને કાબુમાં રાખજો. આજે આપ કદાચ થોડાંક ઉશ્કેરાય જાવ અને બહસમાં પડી જાવ. શાંત રહેજો અને પોતાનું કામ કરવામાં બાગ્યા રહેજો. જો આપ પોતાના આ ઉદ્દેશને પુરો કરી લેશો તો આપને સારૂં લાગશેજ સાથે સાથે આપને માનસિક શાંતિ પણ મળશે.|
મિથુન
આપ અને આપના પરિવાર વચ્ચે મામલાં તનાવપૂર્ણ છે. જો આપ લોકો વચ્ચે કોઈ ઝઘડાપણ ચાલી રહ્યા છે અને એ વાતચીત ઉકેલી શકાતાંનથી તો આપે આપના પરિવારજનોને વધુ વખત આપવો જોઈએ. આખરે આપણે બધાજ માણસજ છીએ. ઘણી વાર આળણા વિચારોનો બીજાઓની સાથે મેળ નથી બેસતો એટલે સારૂં નો એજ છે કે આવી પરિસ્થિતિમાં થોડીક નમ્રતાથી કામ લ્યો.|
કર્ક
બની શકે છે કે આપ પોતાના કામને નિયત સમયમાં પુરૂં ન કરી શકો એટલે અત્યારથી સાવચેત રહેવાનું છે. જો આપ નોકરીને માટે અરજી કે કોઈ છાત્રવૃત્તિના કાગળો પર કામ કરી રહ્યા છો તો પુરી રીતે સમેત રહેજો જેટલું જલ્દી થાય પોતાનુ કામ પુરૂં કરી લેજો. નહિંતર અણાગમતી મુશ્કેલીઓ આવી શકે છે.|
સિંહ
સાંજે આપ કોઈ સામાજીક સમારોહમાં જથો એવા સંકેત છે. આપ ક્યાંક બાહર ફરવા પણ જઈ શકો છો અથવા પછી દોસ્તને ઘરે યોજાયેલ સમારંભમાં ભાગ લઈ શકો છો. જે કોઈ હોય આજનો દિવસ બહુજ સાચો છે આપ ક્યાંક બહાર ખાવાનું ખાવા જઈ શકો છો.|
કન્યા
આજે આપ આખો દિવસ ચિંતામાં પરેશાન કરેશો આ તનાવનું કારણ જે પણ હોય બસ આપ પોતાની ભાવનાઓને કાબુમાં રાખજો. અને વધારે પરેશાન ન થશો. પરેશાનીઓ તો આવતી જતી રહે છે એનાથી બોધવાક લઈને આગળ વધવું જોઈએ|
તુલા
આજે આપ એવી પ્રવૃત્તિમાં ભાગ લઈ શકો છો જેનો સંબંધ અધ્યાત્મમાંથી છે. એનાથી આપને ખુશી મળશે અને સંતોષ થશે. એથી આપને સાચું માર્ગદર્શન મળશે. એટલે એનો પુરો લાભ ઉઠાવજો. જો આપની ઈચ્છા હોય તો આપ કોઈ તીર્થયાત્રાઓ પણ જઈ શકો છો.|
વૃશ્ચિક
આજે આપે પોતાના દોસ્તો સાથેના સંબંધોને જોવાની જરૂર છે. કદાચ આપ લોકો વચ્ચે ઈર્ષ્યા ઉભી થઈ રહી છે જે આગળ જઈને નુકસાનકારક નીવડી શકે છે. દોસ્તોથી વાત કરીને એનું કારણ જાણવાનો પ્રયત્ન કરજો – જો કોઈ ત્રીજી વ્યક્તિ આપ અને આપનાં દોસ્તો વચ્ચે કોઈ તડ પાડવાનો પ્રયત્ન કરી રહેલ છે તો એનીથી દૂર જ રહેશો.|
ધન
આજે આપના ઘીરની સમસ્યાઓને ઉકેલવાને માટે કોઈ સલાહકારને ગોતશો. આપ કદાચ કોઈ સાચા જ્યોતિષીની સલાહ લેશો જેથી તે આપને સાચી દિશા બતાવી શકે. ધ્યાન રાખો કે આપ સાચા જ્યોતિષીની સલાહ લેશો જેથી નિરાશ થવું ન પડે. અન આપ સાચી દિશામાં આગળ કદમ ભરો.|
મકર
આજે કોઈ દોસ્તથી લડાઈ તનાવનું કારણ બની શકે છે – આપને એ વાતથી આ વાતથી આશ્ચર્ય થશે અને ઘણી સમજદારપૂર્વક આપે આ સ્થિતિને કાબુમાં રાખવી પડશે. લીજાના દૃષ્ટિકોણને પણ સમજવાનો પ્રયાસ કરજો. એથી સમસ્યાનો તો ઉઠેલ અવશેજ સાથે આપની દોસ્તીનો સંબંધ તુટતા બચી જશે.|
કુંભ
પોતાની ઉમરના લોકો વચ્ચે આજે આપની છબી ચમકી ઉઠશે. આજે નવી જવાબદારીઓ ફક્ત આપને સાથે આવશે એટલુંજ નહી બલ્કે ઈનામ પણ લાવશે. પોતાની આ ઓળખાણ અને સન્માનનો પુરેપુરો આનંદ લો. પરંતુ ધ્યાન રાખજો કે કોઈપણ કારણે આપની છબી બગડે નહી.|
મીન
આજે નવી દોસ્તીનો પાયો નાંખવાનો દિવસ છે. આજે નવા વ્યાવસાયિક અને સામાજીક સંબંધ બનવાના જોરદાર સંકેત છે. કોઈ સામાજીક સમારોહમાં આપ નવા લોકોને મળશો જેથી અનેક નવા સંબંધો સ્થપાશે. આજે આપે પોતાના ફોન નંબર અથવા ઈ-મેઈલ આઈડી બદલવામાં જરાપણ સંકોચ ન કરવો જોઈએ.