નાણામંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં થયેલ જીએસટ કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠકમાં આજે ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે.
કાઉન્સિલે જીએસટીમાં રિટર્નની તારીખને પણ વધારી દીધી છે. જીએસટીઆર-3 ભરવા માટે ત્રણ મહિના એટલે કે, જૂન સુધીમાં વધારવામા આવી છે. સાથે જ માલનાં ઇન્ટરસ્ટેટ ટ્રાફિક ઇ-વે બિલ 1 એપ્રિલથી અમલમાં લવાશે.દેશભરમાં ઇ-વે બિલ એક સાથે લાગુ નહી થાય. આ ચરણબદ્ધ રીતે 4 રાજ્યોમાં લાગુ થશે. એટલે કે, પહેલા 4 રાજ્યોમાં ઇ-વે બિલ લાગુ થશે અને તેના પછી અન્ય 4 રાજ્યોમાં ઇ-વે બિલ લાગુ થશે.
હાલમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં 1 એપ્રિલથી ઇ-વે બિલ લાગુ થશે. કાઉન્સિલે આ વખતે રિયલ એસ્ટેટ અને રિવર્સ ચાર્ઝ મેકેનિઝમ પર પોતાનો નિર્ણય ટાળી દીધો છે. કાઉન્સિલે રિવર્સ ચાર્ઝને 1 જુલાઇ સુધી ટાળી દીધો છે.ગૂડ્સ અને સર્વિસ ટેક્સ લાગુ થયા બાદ સરળ વેચાણ રિટર્ન જીએસટીઆર-3 બી પણ જુલાઇ મહિનામાં રજૂ કરવામા આવ્યુ હત