ઘણા ઓછા લોકો જ આ વાતને જાણતા હશે કે રસગુલ્લા ખાવાથી શરીરને કોઈ ફાયદો પણ મળે છે. તમે કદાચ આ વાત પર વિશ્વાસ નહીં કરો પરંતુ આ સાચી વાત છે કે રસગુલ્લા ખાવાથી પણ શરીરને ફાયદા મળે છે. રસગુલ્લામાં પ્રોટીન (Protein), કાર્બોહાઈડ્રેડ (Carbohydrate), લેક્ટોએસિડ (lactic acid) અને કેસિન હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદા કારક હોય છે. એટલે રસગુલ્લા સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક મિઠાઈ છે. જેના ઘણા ફાયદા છે(Benefits of Rasgulla).
રસગુલ્લા ખાવાના ફાયદા
- જો તમે કમળાની બિમારીથી પીડાઈ રહ્યા છો તો તમે રોજ સફેદ રસગુલ્લાનું સેવ કરો. તેનાથી કમળાની સમસ્યા ખૂબ જ જલ્દી સરખી થઈ જશે.
- યુરિન ઈન્ફેક્શનની સમસ્યાથી છુટકારો મેળવવા માટે રસગુલ્લાનું સેવન સવાર સાંજ કરી શકો છો.
- આંખોમાં બળતરા અથવા દુખાવો થવા પર પણ તમે રસગુલ્લાનું સેવન કરવાથી આંખોમાં બળતરાની સમસ્યા જડમુળમાંથી ખતમ થઈ જાય છે.
- જો કોઈ વ્યક્તિને થાક મહેસુસ થઈ રહ્યો હોય તો તે માણસને રસગુલ્લાનું સેવન કરવું જોઈએ. રસગુલ્લાના સેવનથી થાક એકદન દુર થઈ જાય છે.
- કારણ કે રસગુલ્લા દુધના પ્રોટીનથી બને છે માટે દુધમાં મળતા હેલ્ધી તત્વો કેલ્શિયમ પણ ભરપુર માત્રામાં હોય છે જેનાથી શરીરના હાડકા મજબૂત થાય છે. તેનાથી કેલ્શિયમ હડકાઓને મજબૂત કરવાનું કામ કરે છે.