જે.પી.પારડીવાલા કોલેજ ના ખાતે વલસાડ જે.સી.આઈ ક્લબના 51 વર્ષ પૂર્ણ કરી નવા વર્ષ 2018 નું ચાપટર્સ નું નવું સોપાન પારડીમાં પ્રથમવાર જે.સી.આઈ ક્લબના પ્રમુખ સહીત હોદેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પારડી જે.સી.આઈ ક્લબના પ્રમુખ તરીકે સાયમા પઠાણની વરણી કરવામાં આવી હતી કાર્યક્રમ પ્રસંગે જેસીઆઈના મુખ્ય મહેમાનર્ડો નિલક્ષ મુફ્તી,સૌરભ ખેરનાર,હિરેન શાહ, વલસાડ જેસીઆઈના પ્રમુખ કલ્પેશ ગાંધી, અને પારડી કોલેજના આચાર્ય હર્ષાબેન પટેલ ,વલસાડના રૈના શેઠ વગેરે ઓની ઉપસ્થિતિમાં પારડી ના સાયમા પઠાણની નિમણુંક કરવામાં આવતા તેમની સાથે પારડીના 20 થી વધુ મેમ્બરો પારડી જેસીઆઈ સંસ્થામાં જોડાયા હતા અને વર્ષ દરમિયાન યુવાન-યુવતીઓ ને નવું પ્લેટફાર્મ પૂરું પડાશે હોવાનું સાયમા પઠાણે જણવ્યું હતું વલસાડ જેસીઆઈના પ્રમુખ કલ્પેશ ગાંધી સભ્ય આશિત દેસાઈએ શુભેચ્છા નવી ટીમને પાઠવી હતી.
[slideshow_deploy id=’33628′]