ઇ-કોમર્સ પોલિસીમાં જલ્દી ફેરફાર થઈ શકે છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તેની બ્લુપ્રિન્ટ તૈયાર કરી રહ્યું છે. નવી નીતિ અંતર્ગત ઇ-કોમર્સ કંપનીઓને ઉત્પાદનો બનાવવા વિશે માહિતી આપવાની રહેશે. તેઓએ ગ્રાહકને તે ઉત્પાદન વિશે જણાવવું પડશે કે શું તેમનું ઉત્પાદન મેડ ઇન ઇન્ડિયા છે કે નહી
નિષ્ણાતોનું કહેવું છે કે, જો આ પ્રકારની નીતિ ઇ-કોમર્સ માટે આવે છે, તો તે સકારાત્મક પગલું હશે. આનાથી એક તરફ ચીની સામાનનો વપરાશ ઓછો થશે અને બીજી તરફ સ્વનિર્ભર ભારત મિશનને પ્રોત્સાહન મળશે. ઉપરાંત, ગ્રાહકોને સ્થાનિક માલ ખરીદવાનો વિકલ્પ પણ મળ
ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા ગયા વર્ષે રાષ્ટ્રીય ઇ-કોમર્સ પોલિસી બનાવવામાં આવી હતી. આમાં, ઇ-કોમર્સ કંપનીઓને તેમની વેબસાઇટ પર તમામ ઉત્પાદનોના વેચાણકર્તાઓની વિગતોની માહિતી શેર કરવી ફરજિયાત કરવામાં આવી હતી.