આપણે હાલ સમાજ માં ઘણા એવા લોકો ને જોતા હોઈએ છીએ જે સ્વભાવે સમલિંગી હોઈ ત્યારે તમને કંઈક ને કંઈક એવો તો પ્રશ્ન ઠતોજ હશે કે આવું શામાટે થાય છે.તો આવો આપણે જાણીએ વિગતે.કોઈ શારીરિક ખામી કે વધારે ઓછા સ્ત્રી અથવા પુરશીય સ્ત્રાવો લીધે આમ બનતું આવ્યું હશે.
અને સમાજમાં તેઓ તે રીતે જીવતા હોય છે.તેઓ નોર્મલ હોય છે પણ તેમની ચેષ્ટાઓ અંદરો અંદર કદાચ નોર્મલ નહી હોય. સમલિંગીઓ એ પણ આ હકીકત સ્વીકારવી જ રહી અને તે રીતે તેમણે પોતાનું જીવન ઘડવાનું હોય પણ તેના કારણે તેમને વિશેશ અધિકારો હોવા જોઈએ અને સમાજે જે સ્વીકારેલ નથી તેવી ચેષ્ટાઓ કરવાની તેમને છૂટ હોવી જોઈએ તેમ માનીને સમલિંગીઓ ચાલે તે બરાબર નથી
.તેઓની મારફત અંદરો અંદર થતા અવિવેકી શારીરિક સબંધો તંદુરસ્ત સમાજમાં બિનજરૂરી પ્રદુષણ ઉભું કરી શકે છે.અને સંપૂર્ણ સાજા એવા સ્ત્રી–પુરુષો પણ આવી સમલિંગી ચેષ્ટાઓ તરફ વળી જવાની શક્યતા છે.ખાસ કરીને કાચી વયના યુવાનો તે તરફ ઝડપથી ખેચાય જઈ શકે છે.જે તંદુરસ્ત સમાજને માટે ભય જનક જણાય છે.
આપણાં દેશ માં પણ હવે મનુષ્ય ની ત્રીજી ને અપનાવી લીધી છે.ત્યારે હવે એક નવો પ્રશ્ન ઉદભવે છે જેમાં સમલિંગી પુરૂસો અથવા સ્ત્રીઓ ના સબંધ માં વધારો જોવા મળ્યો છે.ત્યારે તામર દરેક ના મનમાં પ્રશ્ન થતો હશે કે એક સ્ત્રી ના શરીરમાં એવું તો હું થતું હશે કે જે તેને બીજી સ્ત્રી તરફ આકર્ષિત કરે છે.તો આવો આપણે જાણીએ તેના વિશે વિગતે.યુનિવર્સિટી ઓફ સાયપ્રસના મનેલોસ એપોસ્ટોલુના સંશોધન રિપોર્ટ મુજબ એક સ્ત્રી બીજી સ્ત્રી તરફ સેક્સ્યુઅલ આકર્ષાય તેનું કારણ પુરૂષ છે.હવે તમને થતું હશે કે પુરૂસ કેમનો જવાબદાર આ કારણ જાણવા માટે તમારે આ લેખને વધુ વાંચવો પડશે.