Share Facebook Twitter WhatsApp મેટ ગાલામાં મંગળવારની રાત્રે ટેનિસ ક્ષેત્રની સુંદરીઅોઍ પોતાની સુંદરતા વડે સમારોહને ઍક અલગ નિખાર આપ્યો હતો. ઍક તરફ રશિયન ટેનિસ સ્ટાર મારિયા શારાપોવા અને ડેન્માર્કની કેરોલિના વોઝ્નીયાંકી ઍકસરખા રેડ કલરના સાટીન ગાઉનમાં આવી હતીમારિયા અને વોઝ્નીયાંકી બંનેના રેડ કલરના ગાઉનમાં તેમના સાથળ સુધીનો કટ તેમને અલગ લુક આપતો હતો. બંનેઍ હાઇ હિલ સાથે પોતાની લંબાઇને હજુ વધારી હતી. મારિયા શારાપોવા અને વોઝ્નીયાંકી બંનેઍ પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.તો અમેરિકન ટેનિસ સ્ટાર મારિયા શારાપોવાઍ પીળા રંગના ફલોરલ પ્રિન્ટ વાળા ગાઉનમાં ઍન્ટ્રી કરી હતી.
Chardham Yatra : રજીસ્ટ્રેશન પહેલા ટોકન સિસ્ટમ સમાપ્ત, મુસાફરોની સંખ્યામાં ઘટાડો થતાં વહીવટીતંત્રનો નિર્ણય.June 17, 2024 Uncategorized
Health: પાચનશક્તિથી લઈને હૃદયને સ્વસ્થ બનાવવા માટે કાચી ડુંગળી ખાવાના ઘણા સ્વાસ્થ્ય લાભJune 15, 2024 Uncategorized
NEET 2024: ગ્રેસ માર્કસ મેળવનાર 1563 વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવાની તક મળી, જાણો શું છે સમગ્ર મામલો.June 13, 2024 Uncategorized