- ISIS આતંકી ઉબેદનો ફાયરિંગ મામલો ; વિડિઓ સુરતનો હોવાની ઉબેદે કરી કબુલાત, પોતાના કાકાની લાયસન્સ વાળી બંદૂકથી કર્યું હતું ફાયરિંગ
- ભાવનગર: વીર માઘાતા ગ્રુપ રાજુભાઈ સોલંકી સહિત એમના સમર્થકો ભરતસિંહની હાજરીમાં પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસમાં જોડાયા
- કારડીયા રાજપુત સમાજના સંમેલનમાં થયેલા આક્ષેપ બાબતે પ્રદેશ ઉપાધ્યક્ષ અને પ્રદેશ પ્રવક્તા શ્રી આઈ. કે. જાડેજાનું નિવદેન, ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી સામેના આરોપો નિરાધાર છે
- અમદાવાદ: કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્ર સિંહે જીતુ વાઘાણી માટે અપશબ્દોનો પ્રયોગ કર્યો
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9મી તારીખે ફરી આવી શકે છે ગુજરાત
- મધ્યપ્રદેશ: ઇટારસીમાં ટ્રક અને ટેક્સી વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત, 11 ઘાયલ
- સુરેન્દ્રનગર: અનામત આંદોલન અંગે યોજાઈ પાટીદારોની સભા, હાર્દિક પટેલે લગાવ્યો વર્ષાબેન દોશી પર ભ્રષ્ટાચારનો આરોપ
- હસમુખ પટેલ સામે આચારસંહિતા ભંગની નોંધાઈ ફરિયાદ
- ભુજના વકીલની ક્લબ પર પોલીસ ત્રાટકી ,7 આરોપીને ઝડપ્યા, વકીલે વકીલાતને બદલે જુગાર રમાડવાનું શરુ કરતા ચકચાર
- સુરત: ભાજપના નેતા સંજય જોશી હાલ સુરતની મુલાકાતે
- અમદાવાદ: ગોતા ચાર રસ્તા નજીક આવેલી ગોપી દાળબાટી વિરુદ્ધ ગ્રાહકો પાસેથી બિલ કરતા વધુ રકમ વસુલાતા નોંધાઈ ફરિયાદ
- ભુજ : આશાપુરાનગરના જોગીવાસમાં રહેતા દસ -અગિયાર વરસના બાળકને ફળિયામાં રહેતા એક શખ્શે દેશી દારૂ પીવડાવી દેતા બાળક ગંભીર હાલતમાં મુકાઈ ગયો