એક સફળ મેરેજનુ સપનુ બધાને હોય છે. પરંતુ કેટલીક વાર જાણ્યા અજાણ્યા કેટલીક ભુલો કરવાથી તમારૂ આ સપનુ એક પલમાં ટૂટી જાય છે. એક સફળ મેરેજ તમારી જીંદગીથી જોડાયેલા બધા સંબંધોને પરફેક્ટ બનાવી દેશે. આવી રીતે બનાવો પરફેક્ટ
સમયનુ ધ્યાન રહે
મેરેજ પહેલા ભલે તમે તમારા મિત્રો સાથે કલાકો સમય પસાર કરતા હોય, પરંતુ હવે તમે એવુ નહી કરી શકો કેમકે તમારી પત્ની પરેશાન થઇ શકે છે. તમારા સમયને વ્યવસ્થિત કરો,
ઘરના કામમાં મદદ કરવી
ઘરના બધા કામની જવાબદારી તમારી પત્ની ઉપર નાખવાથી એવુ પણ બની શકે છે કે તેમની પાસે તમારા માટે પણ ટાઇમના રહે. એવામાં સંબંધને થોડો રોમેંટિક અને મજબુત બનાવવા માટે થોડા ઉદાર બનીને તમારા પાર્ટનરને કિચનમાં મદદ કરવી. તમારૂ એવુ કરવાથી એની નજરોમાં તમારી ઇજ્જત વધી શકે છે.
વખાણ કરવાનુ ના ભુલો
મેરેજ થતા જ પુરુષો તેમની પત્નીના વખાણ કરવાનુ બંધ કરી દે છે. જેનાથી કેટલીક વાર તેમના સંબંધો બોરીંગ થવાના શરૂ થઇ જાય છે. એવા માં તમારા પાર્ટનરને ખાસ મહસુસ કરાવવા માટે તેમના વખાણ કરવાનુ ના ભુલો. તમારા વખાણ કરવાથી તેમનો આત્મવિશ્વાસ વધી શકે છે.
ઇંપ્રેસ કરવાનો કોઇ મોકોના છોડે
મેરેજ કરવાનો મતલબ એ નથી કે તમે તમારા પાર્ટનરને ઇંપ્રેસ કરવાનુ છોડી દો. જો તમે પહેલી દીવસ જેવો પ્યાર ઇચ્છતા હોતો મેરેજ પછી સમય સમય ઉપર તેમને સ્પેશિયલ ફીલ કરાવાનુ ના ભુલો.
બીજાને સમ્માન ન આપવુ
કેટલાક પુરુષોને લાગે છે કે તેમનો નિર્ણય સાચો હોય કે ખોટો પરંતુ તેમની જીવનસાથી એ તેમની હર એક વાત માનવી જોઇએ એવા લોકો તેમના જીવનના બધા નિર્ણય ખુદ જ લેવા માંગે છે. પાર્ટનરના વિચારોને સમ્માન આપવો તેમની લિસ્ટમાં હોતુ નથી. જેથી તમારી પાર્ટનરના નિર્ણયને પણ માનવો જોઇએ.