જો તમે તમારા વાળની સમસ્યાથી છુટકારો મેળવવા માંગો છો અને ચમકદાર બનાવવા માંગો છો અને તમે કોઇ પૌષ્ટિક હેયર ઓઇલની શોધમાં છો તો તેનો જવાબ છે ડુંગળીનુ તેલ તમે નીચે આપેલ તેલ વાપરી શકો છો.
1. Kapiva Onion Hair Oil
કોઇ આર્ટિફિશિયલ સુગંઘ અને રસાયન ન હોવાના કારણે Kapiva Onion Hair Oil હેલ્થી અને ચમકદાર વાળ માટે ગુણકારી છે અને 100 ટકા પ્રાકૃતિક અવયવોથી બનાવવામાં આવ્યુ છે.
2. Khadi Global Red Onion Hair Oil
આ ઓઇલમાં શક્તિશાળી જીવાણુરોધી ગુણ છે અને આ વાળના મુળમાં થવા વાળી સંક્રમણથી લડવામાં મદદ કરે છે. અને વાળને ખરતા રોકે છે.
3. Oriental Botanics Red Onion Hair Growth Oil
આ ઓઇલ, ઓર્ગન તેલ, રતન જોત, મકાડામિયા તેલ, ભૃગરાજ તેલ અને ગુલાબનુ તેલ જેવા તેલ માંથી બનાવવામાં આવે છે.
4. Grandeur Onion Hair Oil
આ ઓઇલ બધા પ્રકારના વાળો માટે કામ કરે છે. એંટી બેક્ટેરીયા અને એન્ટીફંગલ ગુણો વાળી પ્રાકૃતિલ તત્વથી ભરપુર છે.
5. Luxura Sciences Onion Hair Oil
Luxura Sciencesના બહુ ઉદ્દેશીય ઓઇલમાં વિટામીન, ખનીજ અને એંટીઓક્સીડેંટ હોય છે. જે તમારા વાળને એક હેલ્દી શાઇન દેવાનુ કામ કરે છે.
6. Trycone Onion Hair Oil With Vitamin E
આ ઓઇલમાં એંટી-બેક્ટીરીયલ, એંટી-ઇંફ્લેમેટરી અને એંટીસેફ્ટિક ગુણ હોય છે, જે વાળના જડને પોષણ આપે છે અને ડેંડ્રફને દુર કરે છે.
7. Newish Red Onion Hair Oil
આ હેયર ઓઇલ વાળના જડને પોષણ આપવામાં મદદ કરે છે. આ તેલ તમારા વાળને પુનર્જીવિત, મજબુત અને સંરક્ષિત કરવામાં મદદ કરે છે.
8. Positive Root Therapy Red Onion Oil
આ તેલ વાળના મુળમાં જઇ વાળને પોષણ આપે છે.
9. Makhai Onion Hair Oil For Hair Growth
Makhai Onion Hair Oil માં 100 ટકા પ્રાકૃતિક તત્વ હોય છે 21 જરૂરી ઘટકોનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે.