વલસાડ: વલસાડ કલેકટર શ્રી દ્વારા ઔરંગા નદી કિનારે પેનસોનિક કેમેરા મૂકી જેનું મોનીટરીંગ કરી અરલી મોર્નીગ સિસ્ટમ થકી ઔરંગા નદી ના નિચાણ વાળા વિસ્તાર માં થતું નુકસાન ને અટકાવવા ને વેહલી તકે પુર અંગે ની સચોટ માહિતી વલસાડ કંટ્રોલ ને મળી રહે જે કેમેરા લાગવા થી ચાલુ વર્ષે વલસાડ સરકારી તંત્ર ખડેપગે જે સરસ કામગીરી બજાવી છે જેના લીધે કોઇ જાનમાલની નુકસાન ન હોય. જે બાબતે મુંબઇ ની (C.S.I) મારફતે આઇટી ઇનિવેશન નો એવોર્ડ વલસાડ કલેકટર ખણસાર સર ને એનાયત કરતા તમામ અધિકારી માં આનંદ ની લાગણી પ્રસરી હતી.
[slideshow_deploy id=’16707′]