વિકાસ ગાંડો થયો છે ના ચિત્રો સાથે કોંગ્રેસ નું વિરોધ પ્રદશન
[slideshow_deploy id=’15373′]
(સત્ય ડૅ વલસાડ) વિધાન સભા ચૂંટણી ના લગભગ ગણતરી દિવસો બાકી છે ત્યારે સમગ્ર ચૂંટણી ટિમ ની નજર વલસાડ બેઠક પર મંડાઈ છે ત્યારે ચૂંટણી વોર માં બને પક્ષઓ દ્વારા પોતાના વોટરો ને રીઝવવા અનેક પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે એક તરફ વલસાડ ના ભાજપી કાર્યકર્તા વલસાડ માં વિકાસ નો શંખ ફૂંકી રહ્યા છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા તે વિકાસ નો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે વલસાડ ના યુથ કોંગ્રેશ અને એન.એસ.યુ.આઈ ના કાર્યકર્તા દ્વારા વલસાડ શહેર ના તમામ મુખ્ય માર્ગો પર વિકાસ ગાંડો થયો છે જેવા અનેક મુદ્દે પોસ્ટર વોર શરૂ કરતાં હાલ શહેરમાં પ્રથમ વખત કોઈ કાર્યકર્તા દ્વારા આવીરીતે જાહેરમાં પોસ્ટર વોર શરૂ કરતાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે ત્યારે આ લડાઈ માં ભાજપી કાર્યકર્તા શુ વળતો જવાબ આપશે તેવા સવાલો ઉભા થયા છે.