સ્કૂલ- કોલેજમાં નવા શેક્ષણિક સત્રનો પ્રારંભ
દિવાળીના ૨૧ દિવસના વેકેશનના વિરામ સાથેજ નવા શેક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે.
તમામ સ્કૂલો અને કોલેજો માં ગત તા.૨૮મી ઓક્ટોબરથી દિવાળી વેકેશનનો પ્રારંભ થયો હતો જેનો છેલ્લો દિવસ ગુરુવારે પૂર્ણ થતા ૧૮ મી થી રાજ્યની તમામ શાળા કોલેજોમાં નવા શેક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. અને રાજ્યની ૩૩૦૦૦ સરકારી તેમજ ૩૦૦ ગ્રાન્ટેડ અને નવ હજારથી વધુ ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં રવેતા મૂજબનું શેક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે. જોકે પ્રથમ દિવસે સ્કૂલ કોલેજોમાં ઝાંખી હાજરી જોવા મળી હતી.