વડોદરા ના ચકચારી અખંડ ફાર્મ હાઉસ ના હાઈ પ્રોફાઈલ દારૂ પ્રકરણે ભારે વિવાદ જગાવ્યો છે,ત્યારે
પકડાયેલી મોંઘીદાટ કાર અંગે ની તપાસ માં નીચે મુજબ ની ગાડીઓ ની ઓળખ થઇ ચુકી છે, જ્યારે બાકીની કાર ની ડિટેઇલ મંગાવાઈ રહી છે.જે કારો ની પોલીસ ને તમામ ડિટેઇલ મળી છે તે કારો માં 1) GJ-6-JQ-1196 ઔડી: 6,ગોત્રો સોસા. ગોર્તી રોડ, કપિલકુમાર અગ્રવાલ. 2) GJ-6-CM-5352 BMW: 25-એ,ગાંધી ઓઇલ મીલ, ગોરવા, સીમારાનકા. 3) GJ-6-JQ-9988 વોલ્વો: ગોત્રી, રૂમિન ભુપેન્દ્રભાઈ શાહ. 4) GJ-6-FQ-3831 મીત્સુબીસી: 659, જીઆઇડીસી, સેવાસી રોડ, માકટેલ પા.લી. 5) GJ-6-FK-4597 સોનાટાસ્કાય: ઓક્સિજન, ચકલીસર્કલ. 6) GJ-6-FC-7168 ફો.વેગન: 93,ઉર્મિ સોસા, જેતલપુર, નિરજ મુકેશ પટેલ. 7) GJ-6-DG-2972 ફો.વેગન: રેસકોર્સપાછળ, ભુપેન્દ્રભાઈ સી. પટેલ. 8) GJ-6-FK-0936 ફોર્ચ્યુંનર: રેસકોર્સ, આલોક સુદર્શન દેસાઈ. 9) GJ-6-EK-7863 અલટીસ: અશ્વિન વનસ્પતી ઈ. પ્રા.લિ, અલકાપુરી. 10) GJ-6-JM-3741 અલટીસ: જેતલપુર રોડ, નિલા રશ્મીભાઈ દેસાઈ.
11) GJ-6-EQ-6969 અલટીસ: અશ્વિન વનસ્પતી ઈ. પ્રા.લિ, અલકાપુરી. 12) GJ-6-DQ-7980 હોન્ડા: મીના મયુરધ્વજ જાડેજા, 12,સુર્વણપુરી, અલકાપુરી. 13) GJ-6-IE-5168 હોન્ડા અમેઝ: વંદના હર્ષવર્ધન ઝવેરી, 401,મધુબન એપાર્ટ., સેવાસી. 14) GJ-6-EH-1763 વરના: અશ્વિન વનસ્પતી ઈ. પ્રા.લિ, અલકાપુરી. 15) GJ-6-HL-2667 વરનાડો: અતુલ ઠાકોરભાઈ પટેલ, મંગલકિરણ કોમ્પ. 16) GJ-6-HL-4417 રેનોલ્ટ: અર્ચના મનીષ શર્મા, 16,સેવકનગર સોસા., અલકાપુરી. 17) GJ-6-KD-4344 ટોયટા: અનીશ ઉદ્યન પટેલ, મધુબન,સેવાસી, વડોદરા. 18) GJ-6-IM-2142 અલ્ટો: 109, વિશાલનગર, તરસાલી, અનિલ મનોજ ધોબી. 19) GJ-6-JE-1516 ઈકો સ્પોર્ટ્સ: જ્વેલ કંન્ઝ્યુંમર કેર પ્રા.લિ, ઓલ્ડ પાદરા રોડ. 20) GJ-6-HD-9944 મહિન્દ્રાXUV: રેસકોર્સ સર્કલ, દીપ્તિ સંજયપટેલ નો સમાવેશ થાય છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.