વડોદરા : પાદરા . પાદરા ના સાધી ગામે બે અલગ અલગ કોમ વચ્ચે જૂથ અથડામણ. 10 જેટલા આતી ગામ ના યુવાનો એ કર્યો સાધી ગામ ના યુવાન પર હુમલો .લાકડી તથા થિકાપાઠું વડે માર્યો માર . સોડા ની દુકાને પૈસા ની લેતી દેતી બાબતે બોલાચાલી થતા તેની રિષ રાખી કર્યો હુમલો.સારવાર અર્થે યુવાન ને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો .