હોળી ધુળેટી પર્વને લઈ વડોદરા અધિક જિલ્લા કલેકટર બી એસ પ્રજાપતિ અને જિલ્લા પોલીસ વડાએ જાહેરનામું પ્રસિદ્ધ કરી જિલ્લામાં આવેલી નદીઓમાં નાહવા પર પ્રતિબંધ મૂક્યો છે
જાહેરનામાનું જાહેરનામાનો ઉલ્લંઘન કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે
સાવલીના લાંચનપુર વડોદરા ના સિંઘરોટ ચેકડેમ સિનોરના દિવેલ મઢી અને કરજણના નારેશ્વર આ અનેક સ્થાનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે