વડોદરાના ખ્યાતનામ જવેલર્સને ત્યાં આઈ ટી વિભાગના દરોડા. નોટબંધી બાદ બેકોમાં કરેલ નાણાકીય વ્યવહારને ધ્યાને રાખી કરવામાં આવી કાર્યવાહી.ઓપરેશન ક્લીન મની હેઠળ શહેર સહિત રાજ્યના અનેક સ્થળોએ આઈ ટી વિભાગ કરી રહી છે કામગિરી.
અલકાપુરી વિસ્તારમાં આવેલ સી એચ જવેલર્સને ત્યાં આઈ ટી વિભાગ હાથ ધરી કાર્યવાહી.બેનામી હિસાબ મળી આવે તેવી શક્યતાઓ.આઈ ટી વિભાગના અધિકારીઓ બંધ શો રૂમમાં કરી રહ્યા છે કામગીરી.અલકાપુરી ખાતે આવેલા સી એચ જવેલર્સના મોલ પર આઇ ટીના દરોડા. પોલીસ બંદોબસ્ત સાથે આઈ ટી અધિકારીઓએ શરૂ કરી કાર્યવાહી.