Share Facebook Twitter WhatsAppસર્કલ તોડવાની કાર્યવાહી હાથ ધરાયુ , જયારે જિલ્લા ની પોલીસ ટુકડી જાણે યુદ્ધ લાડવા આવી હોય તે રીતે વલસાડ ના કલ્યાણ બાગ સર્કલ પાસે આવી પોહચીપોલીસ બંદોબસ્ત વચ્ચે આખરે ૨ કલાક ની રક્ઝક બાદ કલ્યાણ બાગ સર્કલ તોડી પડાયું .
Valsad: પારડીના આસ્મા ગામના તળાવ ખોદકામ મુદ્દે ભારે વિવાદ, કલેક્ટરનાં આદેશ વિરુદ્વ તળાવ ખોદવાનું સ્થગિત કરી દેતા નાયબ ડીડીઓએપ્રિલ 25, 2025 Valsad
Kaprada: કપરાડા તાલુકાના ઉમલી કેતકી કાસ્ટોનિયા ત્રણ ગામની ગ્રુપ ગ્રામ પંચાયતના મકાનો શોભાના ગાંઠિયા સમાનએપ્રિલ 16, 2025 Valsad
Valsad: સરકારે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે વલસાડ ન.પા.ને સરકારે ફાળવેલ વાહનો ભંગાર હાલતમાં પડ્યા છેએપ્રિલ 16, 2025 Valsad
Kaprada: પ્રધાનમંત્રી ગ્રામ સડક અંતર્ગત માંડવાથી વરોલી તલાટ તરફ જતા રસ્તા ઉપર બ્રિજની કામગીરી અધુરીએપ્રિલ 16, 2025 Valsad