પ્રતિનિધિ પારડી
પારડી તાલુકાના ખડકી ઉદવાડા આર એસ ઓરવાડ ના વેપારી સાથે મળીને દરવર્ષે કૃષ્ણભગવાન ના જન્મ ઉત્સહવ ખડકીથી ભક્તો પાલખી કાઢીબુધવારના જન્માઅષ્ઠમી ની મટકીફોડી ઉજવણી કરવા આવી હતી જેમાં ચોરવાડના વેપારી મિત્રમંડળ દ્વારા ભક્તોને પૌવા તેમજ ચોકલેટ નો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો અહીં 7 જેટલી મટકીઓ ફોડવામાં આવી હતી અને ઉદવાડા ફાટક પાસે મટકી ફાડવા પિરામિડ બનાવી 30 ફૂટ સૌથી ઉંચી મટકી ફોડી ખડકીના યુવાનો તેમજ ઓરવાડ ના ભક્તો સાથે મળી અને ઓરવાડના વેપારીઓ નરેશભાઈ, ડાહ્યાભાઈ ભંડારી,દિપક પટેલ,વગેરે જોડાયા હતા અને સુંદર આયોજન માટે ઓરવાડ ગામપંચાયતના સરપંચ આશિષ પટેલે મટકી ફોડ ગોવિંદાઓનો આભાર વ્યક્ત કર્યો હતો જન્માઅષ્ઠમી ઉત્સવ મનાવ્યો હતો.