પારડી પોલીસ ની ટિમ એ બાગવાડા ટોલ નાકા નજીક થી દારૂ ભરેલ ટ્રક નંબર GJ.20.T.5991 સાથે ચાલાક ને પકડી પાડી પારડી પોલીસ મથક માં જમા કરાવ્યો, કુલ દારૂ કિંમત 31લાખ 53હજાર 600 નો મુદ્દા માલ સાથે બે મોબાઈલ કિંમત 1000 રોકડા રૂપિયા 1520 સાથે પતરા નો પીપરૂં નંગ17 કિંમત 3400 મળી ટ્રક કિંમત રૂપિયા 20લાખ મળી કુલ મુદ્દામાલ રૂપિયા 51લાખ 59હજાર 520 નો મુદ્દા માલ પકડી પડ્યો.