વલસાડ અબ્રામા રોડ બ્રિજ કોમ્પ્લેક્ષ માં અવેલ ભગવતી ગ્લાસ કંપની મલિક ની પંખા પર લટકેલ લાશ મળી, વલસાડ સી.ટી.પી.આઈ પરમાર અને વલસાડ પોલીસ ઘટના સ્થળ પર, મૃતક ના શરીરે અને માથા પર ઇજા ના નિશાનો તથા તેની દુકાન માં માલસામાન વેરવિખેર અને મોબાઈલ તૂટેલી હાલત માં દેખાતા પ્રથમિક દ્રષ્ટિ એ હત્યા હોવાની શંકા, પોલીસે મૃતક ની બોડી પંખા પર થી ઉતારી એફ.એસ.એલ બોલાવી પંચ નમું કરી પી.એમ અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ માં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે