વલસાડ તિથલ રોડ આહીરવાડ ખાતે આવેલ કિંગ ઓફ વલસાડ ગણેશ મંડળ ખાતે યોજાયેલ લોક ડાયરા કાર્યક્રમ માં ટિમ ભાજપ પ્રમુખ કનુભાઈ દેસાઈ,ધારા સભ્ય ભરતપટેલ,પાલિકા પ્રમુખ સોનલ બેન સોલંકી, શહેર ભાજપ પ્રમુખ નિખિલ ચોક્સી,કારોબારી ચેરમેન પંકજ આહીર, ભાગડાવાળા ઉપ સરપંચ ગૌરવ આહીર,પ્રકાશ આહીર સહિત ગામના યુવાનો ભેગા મળી બાપા ના દર્શન કરી લોક ડાયરા ના કલાકાર રાજકોટ ના પ્રસિદ્ધ કાનભાઈ ભરવાડ અને તેમની ટિમ દ્વારા પ્રસ્તુત લોક સંગીતની રમઝટ માણી હતી.