મધ રાત્રે થી વલસાડ જીલ્લા માં ભારે વરસાદ ને પગલે ઠેર ઠેર જગ્યા એ પાણી ભરાવા ના બનાવો બન્યા હતા. જેમા વલસાડ જીલ્લાના અંતરયાળ ગામો માં વરસાદ ને લીધે નદી નાળા છલકાયા હતા. અને કેલાક માર્ગો પર વરસાદી પાણી ભરાવા ને પગલે ગામડાઓ સંપર્ક વિહોણા થયા હતા. જેમાં કપરાડા થી ગવટકા, ચાંદવેગણ, માતુનીયા, મેણધા, વેરીભવાડા, નાદગામ સહીત અન્ય ગામો નો માર્ગ વ્યવહાર બંધ થઈ જવા પામ્યો હતો..