કોળી પટેલ સમાજ સર્વ જ્ઞાતિ સમુહલગ્ન ધમડાચીપીળું ફળીયા માતા વૈશ્રનો દેવી મંદિર ખાતે ગત તારીખ ૨૭ ના રોજ ૧૨૩ યુગલ મંગલ ફેરા ફરી લગ્ન ગ્રંથી માં જોડાશે ત્યારે આ કાર્યક્રમ માં ગુજરાત આ સી.એમ. વિજય રૂપાણી ખાસ હાજરી આપશે ત્યારે ધારા સભ્ય ભરત ભાઈ પટેલ, તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ પટેલ ના ઉપસ્થિતિ માં સમુહલગ્ન કાર્યક્રમ સફળ થશે ત્યારે સી.એમ ની ઉપસ્થિતિ ને લઇ હાલ વલસાડ શહેરમાં તેમના વેલકમ માટે પોલીસ તંત્ર થી લઇ સરકારી અધિકારી તેમના કામ આ વ્યસ્ત દેખાયા હતા સાથે લગ્નમંડપ ખાતે લગ્ન વિધિ આ ૧૨૩ યુગલો ગ્રહસાન્તાક વિધિ કરતા તસ્વીરમાં કેદ થયા હતા.