શાકભાજી માર્કેટ 27 વર્ષે જરૂરી ફન્ડ માંથી એમ્બ્યુલન્સ તૈયાર કરશે
વલસાડ સહિત સમગ્ર ભારતભર માં આગામી તારીખ 25 ઓગસ્ટ થી ગણેશ મહોત્સવ ની શરૂઆત કરવામાં આવશે ત્યારે વલસાડ શહેર માં ચાલુ વર્ષે 187થી વધુ મંડળો દ્વારા ગણપતિ બાપા ની સ્થપના કરવામાં આવશે જેમાં દોઢ દિવસ,પાંચ દિવસ સાત દિવસ અને અંતન ચોદાસ સુધી બાપા ની પૂજા વિધિ કરવામાં આવશે ત્યારે વલસાડ ની પ્રસિદ્ધ ન્યૂ શાકભાજી માર્કેટ યુવક મંડળ ના 27વર્ષે મહાદેવ ના પ્રિય અઘોડિ ના પાત્ર પર થીમ તૈયાર કરી રાત્રી શોહ બતાવામાં આવશે જે શો માં એકત્રિત રકમ ને વલસાડ ના ગરીબ પરિવાર માટે એક એંબુલન્સ ખરીદી કરી ગરીબ પરિવાર માટે મફત સેવા પૂરી પડાશે ત્યારે આજરોજ માર્કેટ માં ના ગણેશ મંડપ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જે ફક્ત આપ સત્ય ન્યુઝ પર જોઈ શકો છો.