[slideshow_deploy id=’4967′]
વલસાડ તા.15 :શાળા ને મંદિર તરીકે ગણાતી શાળા આજે માનવતા ને શર્મશાર કરી નાખે તેવી ઘટના આજે ફરી એક વખત વલસાડ ની એક સ્કુલ માં સામે આવી છે થોડા જ સમય પેહલા વલસાડ ની સેન્ટ જાસેફ હાઇસ્કુલ માં ગુંડા રાજ ની ઘટના સામે આવેલી હતી સેન્ટ જાસેફ અંગ્રેજી સ્કુલ માં વિદ્યાર્થીઓ ની બાબત માં બે વાલિયો વચ્ચે છુટ્ટા હાથ ની મારામારી થઇ હતી જે સ્થળ જ્યાં નાના ભૂલકાઓ ને સંસ્કાર ના પાઠ ભણાવામાં આવે છે ત્યાં આજે સમગ્ર વલસાડ ના વિદ્યાર્થીઓ ની સલામતી સામે સવાલ ઉભી કરતી ઘટના આજે શહેર ની જી.વી.ડી શાળા માં ધોરણ.9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ને બહાર ના લૂખા ગુંડા 8 થી વધુ તત્વો એ વિદ્યાર્થી ને શાળા બહાર ઢોર માર મારી ને ભાગી છૂટિયાં હતા માર ખાનાર વિદ્યાર્થી અને તેના પરિવાર એ વલસાડ સી.ટી પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી છે.
રિપોર્ટ : સુભાસ ઠાકુર