ગુજરાત સરકાર મહિલા સશક્તિકરણ પાંખવાડીયા ઉજવણી અંતર્ગત વલસાડ મોરાજી દેસાઈ ઓડિટોરિયમ હોલ ખાતે “મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ” ની ઉજવણી કરવામાં આવ્યું હતું જે પ્રસંગ ને સફળ બનાવ જિલ્લા પોલીસ અધિકક્ષક સુનિલ જોશી,કલેકટર સી.આર. ખરસાર,જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્ર ટંડેલ, વલસાડ પાલિકા પ્રમુખ સોનલ બેન સોલંકી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દર્શના બેન પટેલ, વાપી નગરપાલિકા પ્રમુખ ટીનાબેન હળપતિ, તાલુકા પંચાયત વાપી પ્રમુખ ઉષા બેન હળપતિ, વહીવટી તંત્ર વલસાડ સહિત મોટી સંખ્યામાં શાળા-કોલેજ ની બાળા ઓ ઉપસ્થિત રહી મહિલા અધિકાર, સમાજ માં મહિલા નું મહત્વ નું જ્ઞાન આપવામાં આવ્યું હતું.