Share Facebook Twitter WhatsAppવલસાડના રામવાડી વિસ્તારમાં સ્થાનિક લોકોના ઘરે શૌચાલયને લઈને વારંવાર રજુઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ પ્રકારે નગરપાલિકા દ્વારા શૌચાલય ના બનાવતા સ્થાનિકો ભેગા મળી વલસાડ અધિક કલેક્ટર ને આવેદન પત્ર પાઠવી શૌચાલય બનાવી આપવા માટે રજુઆત કરી હતી સમીર ખાન સત્યડે.કોમ વલસાડ
Valsad: વલસાડ હાઈવે પર સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈનના નિર્માણમાં લાલિયાવાડી, એક જગ્યાએ મેટલ તો બીજી જગ્યાએ ફાઈબરની લાઈન, તપાસની માંગમે 7, 2025 Valsad
Valsad: પારડીના આસ્મા ગામના તળાવ ખોદકામ મુદ્દે ભારે વિવાદ, કલેક્ટરનાં આદેશ વિરુદ્વ તળાવ ખોદવાનું સ્થગિત કરી દેતા નાયબ ડીડીઓએપ્રિલ 25, 2025 Valsad