આવનાર વિધાનસભા ની ચૂંટણી પડઘમ વાગી ચુક્યા છે વલસાડ ની આ વખત ની વિધાન સભા ની ચૂંટણી ની નજર દિલ્હી સુધી તમામ પાર્ટી ની નજર મંડાઈ છે આ વર્ષ ની વિધાનસભા ની ચૂંટણી માં ભાજપ-કોંગ્રેસ ના કાયા ઉમેદવાર ને ટિકટ આપવાની છે અને કયા ઉમેદવાર ની ટિકિટ કાપવાની છે એ અંગે બને પાર્ટી ના ઉમેદવાનો ગાંધીનગર સુધી મીટ બંધાઈ પોતાના રાજકિય રોટલો શેકાય તેના માટે ધમપછાડા કરી રહ્યા છે ત્યારે ચૂંટણી તંત્ર નજ દેખરેખ હેઠળ વલસાડ વિધાનસભા ની ચૂંટણી માં ઉપયોગ માં લેવાનારી ઇલેક્ટ્રિક ઇવીએમ મશીન ના જથ્થા ને વલસાડ આર. ટી.ઓ કચરી પર ઉતારવામાં આવ્યું છે જ્યાં ચાલુ વર્ષે પ્રથમ વખત જે પણ ઉમેદવાર કે મત દાતા જે પણ પાર્ટી ને મત આપશે તેને મશીન માં જે-તે ચિન્હ પર બટન દબાવસે તેની પ્રિન્ટ રસીદ મળશે જેના થી તે ઉમેદવાર કે મતદાર ને તેનો ભરોશો જળવાય રહે અને તેને વિશ્વાશ થઈ શકે કે તેને આપેલ મત સાચો છે, ત્યારે આ મશીન ને વલસાડ કલેકટર ખનસાણ તથા ચૂંટણી અધિકારી દ્વારા દેખરેખ કરી ચૂંટણી માં ઉભેલ તમામ ઉમેદવાર ના નજર સમક્ષ ચકાસણી કરવામાં આવ્યું હતું, ત્યારે જોવા નું એ રહ્યું કે આ વખતે ભાજપ – કોંગ્રેશ પાર્ટી માંથી કયા ઉમેદવાર ની ટિકિટ મળશે અને ક્યાં ઉમેદવાર ની ટિકિટ કપાશે,



3 Attachments