વલસાડ જિલ્લા માં 4 પી આઈ ની આંતરિક બદલી કરવામાં આવી છે.જિલ્લા માં અલગ અલગ પોલીસ મથક માં તેમને મુકવામાં આવ્યા છે. જેમાંથી એક પી આઈ ને જિલ્લા એલ સી બી માં બદલી કરવામાં આવી છે. જેના નામ આ મુજબ છે.
1) ડી.ટી.ગામીત (પોલીસ ઇન્સ.), એલ.સી.બી
2) આર.ડી. મકવાણા (પોલીસ ઇન્સ.), વાપી ટાઉન પો.સ્ટે.
3) એ.એન.ગાબાણી (પોલીસ ઇન્સ.), એલ.આઇ.બી.
4) પી.એમ.પરમાર (પોલીસ ઇન્સ.), સી.પી.આઇ. વલસાડ, તથા ધરમપુર